દિવાળી પર બાલ્કનીને આપો શાનદાર લુક, આ રીતે રંગબેરંગી ઝાલર લગાવો
Diwali Balcony Decoration Ideas : દિવાળીના અવસર પર લોકો પોતાના ઘરને ખાસ રીતે સજાવે છે. કોઈ ઘરના મુખ્ય દરવાજા પર ફૂલો અને તોરણ લગાવે છે, તો કોઈ રંગોળી બનાવીને ઘરને સુંદર લુક આપે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી