મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

કાનુની સવાલ : ફાયર બ્રિગેડનો ઉપયોગ કરવાના નિયમો શું છે અને દુરુપયોગ માટે શું સજા છે?

ગુજરાતમાં ભાજપના એક ધારાસભ્ય દ્વારા તેમના ખાનગી બંગલાને ફાયર એન્જિનથી સાફ કર્યા પછી, ઈમરજન્સી સેવાઓ માટેના નિયમો પર ચર્ચા શરૂ થઈ છે. સરકારી સંસાધનોના દુરુપયોગ માટે સજા માટેની કાનૂની જોગવાઈઓ વિશે જાણો.

TV9 ગુજરાતી

Gold Silver Price Today : જાણો ગુજરાતના પાડોશી રાજ્યમાં સોનાના ભાવમાં ઘટાડો થયો કે વધારો ?

સોના અને ચાંદીના સ્થાનિક ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં સોનાનો વૈશ્વિક ભાવ 5,594.82 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

TV9 ગુજરાતી