ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
રાજકોટ સિવિલ કાંડમાં તંત્રની આંખ ઊઘડી : આરોગ્ય વિભાગે તપાસ કમિટી રચી, માંગ્યો ખુલાસો- જુઓ Video
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાચાર વૃદ્ધા દ્વારા સ્ટ્રેચર ખેંચવાના શરમજનક વીડિયો બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હોસ્પિટલ પાસે ખુલાસો માંગી તપાસ કમિટી રચવામાં આવી છે અને એજન્સીને નોટિસ ફટકારાઈ છે.
કરવા ચોથ પર મહેંદીનો રંગ થશે એકદમ ઘાટો અને ડાર્ક, અજમાવો લીંબુ અને ખાંડની આ વાયરલ હેક
લગ્ન પ્રસંગ હોય કે તહેવાર સ્ત્રીઓને તેમના હાથ પર મહેંદી લગાવવી ખૂબ ગમે છે. કરવા ચોથનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઘણી પરિણીત સ્ત્રીઓ ચોક્કસપણે મહેંદી લગાવશે.
Breaking News : રાજકોટમાં પાણીકાપના ભણકારા, સ્થાનિક જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદિત, જુઓ Video
ઓછા વરસાદને કારણે રાજકોટમાં જળસંકટનો ભણકારો વાગી રહ્યો છે. સ્થાનિક જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદિત છે, જેમાં આજી અને ન્યારી ડેમમાં માત્ર 20 દિવસનું પાણી બચ્યું છે.
2 સ્રોતમાં — મુંબઈ સમાચાર
ઝાંખા અને ખરાબ દેખાય રહ્યા છે બારીના કાચ, સફાઈ માટે આ ટિપ્સ અપનાવો
Window Glass Cleaning Tips : ઘરની સુંદરતા વધારવા અને પ્રાઇવેસીનું ધ્યાન રાખવા માટે બારી જરૂરી માનવામાં આવે છે. દરેક રુમમાં બારી લગાવવામાં આવે છે જેથી વેન્ટિલેશન યોગ્ય રહે.
ગૌતમ અદાણી પત્ની ડૉ. પ્રીતિ અદાણી સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પહોંચ્યા, ગુરુદેવશ્રી રાકેશજી સાથે મુલાકાત કરી
ધરમપુર (વલસાડ) : અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ રવિવારે પત્ની ડૉ. પ્રીતિ અદાણી સાથે ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયની મુલાકાત લીધી, જ્યાં બંનેએ મિશનના સ્થાપક અને આધ્…