મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શુભ, જાણો રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 22 ઓકટોબર ગુરૂવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે ગુરૂવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે…

ABP અસ્મિતા

આજનું રાશિફળ, 22 ઓક્ટોબર 2026: પાપનકુશ એકાદશી પર આજે તમારો દિવસ કેવો રહેશે?

Today Horoscope, આજનું રાશિફળ : આજે 22 ઓક્ટોબર 2026, ગુરુવાર સાથે આષો સુદ એકાદશી તિથિ છે.પાપનકુશ એકાદશી પર આજે તમારો દિવસ કેવો રહેશે? તમારા નાણાકીય, પ્રેમ અને કારકિર્દીની સંભાવનાઓ વિશે જાણો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

22 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો વેપારમાં નવો કરાર કરશે અને કોને બાળકો તરફથી સારા સમાચાર મળશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

TV9 ગુજરાતી

આજનું હવામાન: 20 કલાકમાં 15 રાજ્યો માટે વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી, 65 કિમીની ઝડપે ફૂંકાશે પવન, IMD ની નવી અપડેટ્સ

today weather updates: ચોમાસાની ઋતુ પૂરી થયા પછી પડોશી દેશોમાં ઓછા દબાણવાળા ક્ષેત્રે તણાવ વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશ પર ઉપરી હવામાં ચક્રવાતી પરિભ્રમણ હાજર છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી