ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Gold Silver Rate In Gujarat : સોનાના ભાવમાં એક મહિનામાં ₹8,900 નો કડાકો! શું ગુજરાતમાં સોનાના ભાવમાં હજુ વધુ ઘટાડો થશે ?
ગુજરાતમાં આજે (22 ઓક્ટોબર) સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળે છે.
Reduce LPG consumption : રસોઈ કરતી વખતે આ 3 ભૂલોને કારણે ઝડપથી ખતમ થાય છે ગેસ! જાણો સિલિન્ડર લાંબો સમય ચલાવવાની સરળ ટિપ્સ
મોંઘવારીમાં ઘરનું બજેટ સંભાળવા રસોઈ ગેસનો ખર્ચ ઘટાડવો મહત્વપૂર્ણ છે. વાસણ ઢાંક્યા વગર રાંધવાથી, વધુ જ્યોત વાપરવાથી કે તૈયારી વગર ગેસ ચાલુ કરવાથી ગેસનો બગાડ થાય છે.
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવ ઘટ્યા, પણ ઘરેણાં ખરીદતાં બિલ કેમ વધી જાય છે? આંકડા ચોંકાવશે!
અમદાવાદમાં આજે (22 ઓક્ટોબર) સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળે છે.