ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain Alert: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ABP અસ્મિતા
IMD ALERT:નવસારી, વલસાડ, દમણમાં 13 સપ્ટેબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી
bombaysamachar.com