ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સાબુ- શેમ્પૂથી લઈને ટૂથપેસ્ટ સુધી, પેકેટ પર VEG અથવા NON-VEG સંકેત દેખાશે, સરકારે નવો નિયમ લાગુ કર્યો
New Packaging Rules : સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ અને કોસ્મેટિક્સ ખરીદતી વખતે ગ્રાહકો માટે હવે તે ઓળખવાનું સરળ બનશે કે ઉત્પાદન શાકાહારી મૂળનું છે કે નોન-શાકાહાકી મૂળનું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી