ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ઓનલાઇન શોપિંગમાં ખરાબ સામાન મળ્યો કે છેતરપિંડી થઈ ? આ WhatsApp નંબર પર મોકલો ફરિયાદ, તરત આવશે ઉકેલ
ઓનલાઇન શોપિંગ કરતી વખતે શું તમારી સાથે પણ ક્યારેય છેતરપિંડી થઈ છે? શું ડિલિવરીમાં મોડું થવું, ક્ષતિગ્રસ્ત સામાન મળવો કે ઓર્ડર કરતાં અલગ વસ્તુ આવી જાય છે?
TV9 ગુજરાતી