ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ, 12 બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન
નવગુજરાત સમય
2 સ્રોતમાં — GSTV