ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
દેશમાં ચોમાસુંઃ 12 કલાકમાં 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન, હવામાન વિભાગની નવી આગાહી
Today Weather forecast: આગામી દિવસોમાં ચોમાસુ વિદાય લેશે. ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર દબાણના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી