મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

શરદ પૂર્ણિમાના દિવસે ચોખા અને ગાયના દૂધથી ખીર બનાવો, આ ત્રણ વસ્તુ ઉમેરવાનું યાદ રાખો

sharad purnima kheer recipe: શરદ પૂર્ણિમા 26 ઓક્ટોબર 2026 ના રોજ આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો, 73 વર્ષે આરોપી ઝડપાયો, જુઓ Video

સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂના હીરા લૂંટ કેસમાં મોટી સફળતા મેળવી છે. મહિધરપુરામાં 1997માં દોઢ લાખના હીરાની લૂંટ કરનાર આરોપીને આખરે 73 વર્ષની ઉંમરે ઝડપી પાડવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : રાજકોટમાં વધુ ઘોંઘાટવાળા ફટાકડાના વેચાણ પર થશે કાર્યવાહી, નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે થશે સખત પગલાં ! જુઓ Video

રાજકોટમાં ફટાકડાના વેચાણ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી અમલી આ જાહેરનામા મુજબ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે.

TV9 ગુજરાતી