મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

બાથરૂમની ડોલ, ટપ અને પાટલી પર જામી ગઇ છે ગંદકી અથવા સફેદ પરત, સફાઇની આ રીત કામ આવશે

Bathroom Bucket Cleaning Tips : બાથરૂમની ડોલ, ટપ અને પાટલીને આપણે હંમેશા પાણીથી સાફ કરીએ છીએ. પરંતુ ધીમે ધીમે સાબુ, ધૂળ અને પાણીના સફેદ ડાઘ તેની ઉપર જમા થવા લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત

Gujarat Weather Update: હાલમાં રાજ્યમાં સવારથી જ મિશ્ર ઋતુની સાથે સાથે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે, હવામાન વિભાગે હજુ પણ આગામી બે-ત્રણ દિવસ ગરમીથી રાહત નહીં મળવાની શક્યતા વ્યક્ત કરી છે.

ABP અસ્મિતા