મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Rajkot સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખે વીજપોલ વળતર મુદ્દે સરકાર સાથે કરી મધ્યસ્થી બેઠક, ખેડૂતોની ત્રણ માગો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનો કર્યો દાવો

છેલ્લા કેટલાય સમયથી ખેતરોમાં વીજપોલ નાખવા મુદ્દે મોરબીના જેતપર ખાતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે ફરી એકવાર સિદસર ઉમિયાધામ દ્વારા ખેડૂતો અને સરકાર વચ્ચે સહમતી સધાય અને આંદોલનનો સુખરુપ અંત આવે ત…

TV9 ગુજરાતી

વાળની સંભાળ માટે બીટરૂટનો ઉપયોગ કરો, હેર માસ્ક બનાવવાની રીત નોટ કરો

Beetroot Hair Mask : દરરોજ ઘરની બહાર નીકળતી વખતે વાળ ધૂળ, માટી, પ્રદૂષણ અને હવાના સંપર્કમાં આવે છે. આને કારણે વાળ શુષ્ક, નિર્જીવ અને ગૂંચવાયેલા દેખાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આ દિવાળીએ માત્ર 10 લાખ રૂપિયાના બજેટમાં ખરીદો આ 5 શાનદાર SUV કાર, મળી રહી છે ધમાકેદાર ઑફર્સ

best SUV under 10 lakh: દિવાળીનો તહેવાર એટલે ખુશીઓ અને નવી શરૂઆતનો પવિત્ર અવસર. આ ખાસ પ્રસંગે દરેક સામાન્ય માણસ પોતાના આંગણે એક નવી ચમકતી કાર લાવવાનું સપનું જોતો હોય છે.

ABP અસ્મિતા