મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

30 September 2026 રાશિફળ: જાણો કોને બિઝનેસમાં મળશે મોટો નફો અને કોણે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું ?

ડિજિટલ માધ્યમોથી મેષ રાશિને થનારા ધનલાભથી લઈને વૃશ્ચિક રાશિના વિદેશ અભ્યાસના યોગ સુધી, જાણો તમારો આજનો સિતારો શું સંકેત આપે છે અને દિવસને શ્રેષ્ઠ બનાવવા શું કરવું.

TV9 ગુજરાતી

આજનું હવામાન: 10 કલાકમાં 22 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી, IMD ની નવી આગાહી

Today Weather forecast: ચોમાસાની વિદાય પહેલા વરસાદ અને વાવાઝોડા ફરી એકવાર દેશભરમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો કરે તેવી શક્યતા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આજનું રાશિફળ, 30 સપ્ટેમ્બર 2026: સિંહ રાશિને નાણાકીય લાભ થશે, જ્યારે મીન રાશિને મુસાફરી કરવાની તક મળશે

Today Horoscope, આજનું રાશિફળ : આજે 30 સપ્ટેમ્બર, 2026, બુધવાર સાથે ભાદરવો વદ પાંચમ તિથિ છે. આજે સિંહ રાશિને નાણાકીય લાભ થશે, જ્યારે મીન રાશિને મુસાફરી કરવાની તક મળશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી