ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ભાજપના ટેકાથી પિતા રાજ્યસભાના સાંસદ બન્યા, હવે અખિલેશે દીકરાને ઉમેદવાર બનાવ્યો, કોણ છે ધનરાજ નથવાણી?
સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે 2 નામ જાહેર કર્યા હતા. પાર્ટી તરફથી રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણી ( Dhanraj Nathwani)ને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે.
TV9 ગુજરાતી