ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
કુંડળીમાં કેવી રીતે બને છે પિતૃ દોષ ? જાણો તેના 5 મુખ્ય કારણ અને લક્ષણો !
પિતૃ દોષને કારણે કામકાજમાં અડચણો, લગ્નમાં વિલંબ, આર્થિક સમસ્યાઓ તેમજ પરિવાર કે સંતાન સંબંધિત પરેશાનીઓ આવી શકે છે. તો ચાલો જાણીએ કે કુંડળીમાં પિતૃ દોષ કેવી રીતે બને છે અને તેના ઉપાયો શું છે.
TV9 ગુજરાતી
રિવોલ્વરનું લાયસન્સ વેચી શકાય છે? ‘બીજાના નામે ટ્રાન્સફર’ અંગે કાયદો શું કહે છે, જાણો આખી હકીકત
રિવોલ્વરનું લાયસન્સ વ્યક્તિગત હોવાથી સીધું ટ્રાન્સફર કરી શકાતું નથી. જોકે, કાયદેસર પ્રક્રિયા દ્વારા લાયસન્સવાળું હથિયાર વેચી કે ટ્રાન્સફર કરી શકાય છે.
TV9 ગુજરાતી