મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં હાઇજેક નહીં ક્રેશ કરવાનો પ્રયાસ! કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયો હતો વિવાદ

ઇઝરાયલી વિમાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. શરૂઆતમાં હાઇજેકિંગના અહેવાલો હતા, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે તે કોકપીટમાં બે પાઇલટ્સ વચ્ચેની ઝપાઝપી હતી.

TV9 ગુજરાતી

Breaking News : વડોદરાની SSG હોસ્પિટલમાં ખુલ્લી પડી તંત્રની પોલ,સ્ટ્રેચર ન મળતાં દર્દીને ખભે ઊંચક્યો! સવાલો વચ્ચે RMOએ આપ્યો આ જવાબ

વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી SSG હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતા તેના પરિવારજનોને દર્દીને ઊંચકીને લઈ જવ…

TV9 ગુજરાતી

682KM રેંજ, કિંમત પણ સસ્તી, તમારા બજેટ માટે બેસ્ટ છે આ EV કાર, લૂક દિલ જીતી લેશે

તહેવારોની સીઝન શરુ થવાની છે. લોકો દિવાળી કે દશેરા માટે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. જોકે પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવને કારણે લોકો CNG કે EV તરફ વળી રહ્યા છે.

ABP અસ્મિતા