મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

કોણ છે ધનરાજ નથવાણી, સમાજવાદી પાર્ટીએ રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા, અંબાણી પરિવાર સાથે છે કનેક્શન

Dhanraj Nathwani Rajya Sabha : ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રોફેસર રામગોપાલ યાદવ અને ધનરાજ નથવાણીને ઉમેદવાર જાહેર કર્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી