મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Ahmedabad Breaking News : કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ, તંત્રની કામગીરી સામે સવાલ ! જુઓ Video

અમદાવાદના જોધપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલું વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ હાલ તેની મૂળ કામગીરીને બદલે અન્ય ઉપયોગ માટે વપરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

TV9 ગુજરાતી

દ્રશ્યમ 3 । અજય દેવગણની દ્રશ્યમ 3 ની કેટલી ટિકિટો એડવાન્સમાં વેચાઈ?

મનોરંજન ન્યૂઝ | અજય દેવગણની સસ્પેન્સ થ્રિલર ફ્રેન્ચાઇઝનો ત્રીજો અને અંતિમ પાર્ટ, દ્રશ્યમ: ધ કન્ક્લુઝન, આવતીકાલે ગાંધી જયંતિ પર વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : Flydubaiની ફ્લાઈટના 74 મુસાફરોના જીવ બચાવનાર, મૂળ ગુજરાતી એવા કેપ્ટન સ્મિત મચ્છરનુ વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન કરાશે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટમાં જણાવ્યું કે, ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે દુનિયા સલામ કરી રહી છે.

TV9 ગુજરાતી

શ્રાદ્ધના દિવસે ઘરે બનાવેલું ભોજન ખાવું કે નહીં? પ્રેમાનંદ મહારાજે દૂર કરી શંકા

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj : પ્રેમાનંદ મહારાજ વૃંદાવનના પ્રસિદ્ધ સંત એક છે, જેમના પ્રવચનો અને આધ્યાત્મિક વિચારો મોટી સંખ્યામાં લોકો સાંભળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી