મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

174 મુસાફરોને બચાવનાર પાયલોટ સ્મિત મચ્છરને મળશે વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ, CM ભૂપેન્દ્ર પટેલે કરી ઘોષણા

Smit Machhar Pilot News : ઇઝરાયલ જતી ફ્લાઈટના પાયલોટ કેપ્ટન સ્મિટ મચ્છરની બહાદુરીના વિશ્વભરમાં વખાણ થઈ રહ્યા છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેણે ફ્લાયદુબઇ એરલાઇની FZ1073 ફ્લાઇટના મુસાફરોના જી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

4 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર

Trending Video : ATM તોડવા પહોંચ્યા ચોર..પણ પોલીસ આવી પહોચતા થઈ ગયો દાવ! પછી થઈ બરોબર ખાતિરદારી

રાત્રે 2 વાગ્યે ATM રૂમમાં પ્રવેશતા અને મશીન તોડવા માટે શટર નીચે ખેંચતા જોવા મળે છે. શંકાસ્પદ હિલચાલ જોઈને બેંકના કર્મચારીઓએ તરત જ પોલીસને જાણ કરી, જેઓ ત્યાં આવી પહોંચ્યા અને બહાર તૈનાત થઈ ગયા.

TV9 ગુજરાતી

8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન

8મા પગાર પંચમાં કર્મચારીઓ નવા પગારની રાહ જોઈ રહ્યા છે. પગાર વધારો પાછલી અસરથી લાગુ કરવામાં આવે અને વધેલો પગાર પાછળથી મળે તો વચ્ચેના સમયગાળા માટે પૈસા બાકી રકમ તરીકે મળી શકે છે.

ABP અસ્મિતા