ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ દિવેઆગર બીચ પર એક દુઃખદ ઘટના બની છે. પિકનિક માટે ગયેલા 8 વિદ્યાર્થીઓના રાયગઢના દિવેઆગર દરિયાકિનારે ડૂબી જવાથી મોત થયા છે.
ABP અસ્મિતા
અમદાવાદ એરપોર્ટ પર પિક-અપ-ડ્રોપના નિયમો બદલાયા: કેબ-ટેક્સીમ…
ગુજરાત સમાચાર
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર