જાણો શું છે Probation Period? નવી નોકરીમાં કંપની કર્મચારીને ફાયર કરી શકે? જાણો તમારા અધિકારો
નવી નોકરી શરૂ કરતી વખતે પ્રોબેશન પીરિયડ અંગે દરેકના મનમાં અનેક સવાલો હોય છે. શું પ્રોબેશન પૂરો થતાં જ નોકરી કાયમી થઈ જાય? શું કંપની અચાનક ફાયર કરી શકે?
TV9 ગુજરાતી