ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પેમેન્ટ અટક્યું અને પૈસા કપાઈ ગયા? ગભરાશો નહીં, સમયસર રિફંડ ન મળ્યું તો બેંક આપશે રોજ 100 રૂપિયા
આપણે જ્યારે UPI થી પેમેન્ટ કરીએ અને ખાતામાંથી પૈસા કપાઈ જાય પણ સામે વાળાને ન મળે, ત્યારે આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ. એવામાં શું તમે જાણો છો કે, આ પૈસા કેટલા દિવસમાં પાછા આવે છે?
TV9 ગુજરાતી
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે, તંત્રની સાવચેતી રાખવા અપીલ
અમદાવાદ શહેરમાં આવતીકાલે પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થવાની શક્યતા છે. નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં થયેલી વધઘટને કારણે કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં રૉ-વૉટર મળી શક્યું નથી,
TV9 ગુજરાતી