મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

પૂર્વજોના ફોટા સામે ભૂલથી પણ ના રાખતા આ વસ્તુઓ, ઘરની સુખ-શાંતિ છીનવાઈ જશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂર્વજોની તસવીરોની સામે અયોગ્ય વસ્તુઓ રાખવાથી ઘરના વાતાવરણ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી, આ તસવીરોની આસપાસની જગ્યાની ગોઠવણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

TV9 ગુજરાતી

Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ

Pitru Paksha 2026: પૂર્વજોને સમર્પિત શ્રાદ્ધ પક્ષ દરમિયાન લોકો તેમના પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવા અને તેમના આત્માની શાંતિ મેળવવા માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરે છે.

ABP અસ્મિતા