બાઇકની TFT ડિસ્પ્લેમાં દેખાશે Google Maps, હાઇ ટેક ફીચરથી સજ્જ બજાજ પ્લસર NS400Z લોન્ચ
Bajaj Pulsar NS400Z New Launch : બજાજ ઓટો કંપનીએ પ્લસર બ્રાન્ડની 25મી વર્ષગાંઠ નિમિત્તે તેની સૌથી લોકપ્રિય પાવરફુલ નેકેટ સ્ટ્રીટફાઇટર બાઇક Pulsar NS400Z નવા અને હાઇટેક ફીચર્સ સાથે અપડેટ મોડલમાં લોન્ચ…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી