મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ

આપણા દેશમાં લાખો લોકો દરરોજ હાઇવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરે છે અને તેમને ટોલ ચૂકવવો પડે છે. સરકાર ટોલ અંગે સતત નવા નિયમો બનાવી રહી છે.

ABP અસ્મિતા

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન, જાણો શું છે વિશેષતા ગિરનાર-4 અને ગિરનાર-5 જાતની

જુનાગઢથી ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની ક્રાંતિકારી જાતો 'ગિરનાર 4' અને 'ગિરનાર 5' તૈયાર કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

'તમે કોને પાગલ બનાવી રહ્યા છો', ગોવિંદા સાથે કોમલ રાનીની માંગમાં સિંદૂર જોઇને દિવ્યા ખોસલાએ સવાલ ઉઠાવ્યા

Govinda-Komal Rani Swarnkar : ગોવિંદા અને કોમલ રાનીનું કથિત અફેર લાંબા સમયથી ચર્ચામાં છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ગોવિંદા કોમલ રાની સાથે લાલબાગચા ના દર્શન કરતો જોવા મળ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી