ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
પિતૃઓને જળ ચઢાવતી વખતે મોઢું કઈ દિશામાં રાખવું? જાણો તર્પણની સાચી રીત
પિતૃપક્ષનો સમય પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે સારો માનવામાં આવે છે. માન્યતા છે કે પિતૃપક્ષમાં તર્પણ કરવાથી પૂર્વજો ખુશ થાય છે. પિતૃઓને જળ ચઢાવતી વખતે કઈ દિશામાં મોઢું રાખવું જોઈએ તે જાણવું જરૂરી છે.
TV9 ગુજરાતી
Breaking News: મુકેશ અંબાણીની કંપની Jioનો આ મહીને જ આવી રહ્યો IPO, તારીખોને લઈને પ્રાથમિક માહિતી જાહેર
SEBIએ 28 ઓગસ્ટે તેના અંતિમ અવલોકનો (observations) જાહેર કર્યા હતા. આ સાથે, IPO માટે જરૂરી નિયમનકારી પ્રક્રિયા મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે અને કંપની હવે લોન્ચિંગની તૈયારી કરી રહી છે.
TV9 ગુજરાતી