ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Petrol Diesel Price Hike: પેટ્રોલમાં 5 તો ડીઝલમાં 3 રુપિયાનો વધારો,જાણો લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Hike: દેશની પ્રમુખ ખાનગી ઇંધણ રિટેલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી એકવાર વધારો કર્યો છે.
ABP અસ્મિતા
Junagadh Breaking News : જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, લોકોમાં કૂતુહલ સાથે ડર, જુઓ CCTV Video
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એકસાથે 7 સિંહોની લટાર જોવા મળી. સિંહોની લટાર જોવા મળતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યું હતું. એક નહીં, બે નહીં પરંતુ સાત સિંહો એકસાથે ભવનાથ વિસ્તારમાં લટાર મારતા નજરે પડ્યા હતા.
TV9 ગુજરાતી