મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

સવર્ણો પર વિવાદિત નિવેદનને લઈ શંકરસિંહ વાઘેલાનો પલટવાર: 'જિંદગીમાં માફી માંગવાનો સવાલ જ નથી!'

Shankersinh Vaghela controversial statement: ગુજરાતના રાજકારણમાં હંમેશાં પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ અંગે કરેલી ટિપ્પણીઓ બાદ રાજકીય માહોલ ગરમાયો છે.

ABP અસ્મિતા

મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર પોલીસની કાર્યવાહી, 400-500 અજાણ્યા લોકો સહિત આયોજકો સામે FIR

Shivaji Park Protest : મુંબઈ પોલીસે 2 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના વિરોધ પ્રદર્શનના સંબંધમાં આયોજકો અને 400-500 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી