આજનું રાશિફળ, 4 ઓક્ટોબર 2026: કર્ક રાશિના લોકોએ છેતરપિંડીથી સાવધ રહેવું જોઈએ
Today Horoscope, આજનું રાશિફળ : આજે 4 ઓક્ટોબર, 2026, રવિવાર સાથે ભાદરવો વદ આઠમ તિથિ છે. આજે કર્ક રાશિના લોકોએ છેતરપિંડીથી સાવધ રહેવું જોઈએ, તુલા રાશિના લોકોએ પરીક્ષામાં સફળતા મેળવવી જોઈએ.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી