ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
04 October 2026 રાશિફળ: કોઈને મળશે ધનલાભ, તો કોઈએ કામકાજમાં રાખવી પડશે સાવચેતી – જુઓ Video
આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખુશી અને આર્થિક લાભની તક લઈને આવી શકે છે. મેષથી મીન સુધી જાણો નોકરી, બિઝનેસ, અભ્યાસ અને પરિવારની બાબતમાં તમારી રાશિ શું સંકેત આપે છે.
TV9 ગુજરાતી
04 ઓક્ટોબરના મહત્વના સમાચાર : શંકરસિંહના અનામત અંગેના નિવેદન પર બબાલ યથાવત, ઊંઝા ધામના નવા પ્રમુખ એમ.એસ. પટેલે કહ્યું પાટીદારોએ તો પશુઓનું પણ મેલુ ઉપાડ્યું
સાબરકાંઠાના પોશીનામાં 3 ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો. વેરાવળમાંથી રેલવે પોલીસ જુગાર રમતા ઝડપાઈ છે. થોળમાંથી બાળકીનું હાડપિંજર મળ્યું છે.
TV9 ગુજરાતી