મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Attack: 'તેલના ભંડારોને બનાવ્યા ટાર્ગેટ', હૂતિયોનો મક્કા-મદીના પર હુમલાનો ઇનકાર

Mecca Madina Dena Attack: યમનના હુથીઓએ જણાવ્યું હતું કે તેમણે શનિવારે (24 ઓક્ટોબર, 2026) સાઉદી અરેબિયામાં તેલ સુવિધાઓ, એરપોર્ટ અને એક એરબેઝ પર હુમલો કર્યો હતો.

ABP અસ્મિતા

Sharad Purnima 2026: શરદ પૂનમ પર કરો આ સિદ્ધ ઉપાય; માતા લક્ષ્મી પ્રસન્ન થશે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે

Sharad Purnima 2026 : હિન્દુ ધર્મમાં શરદ પૂનમનું વિશેષ મહત્વ છે. તેને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમ 25 ઓક્ટોબર 2026, રવિવારે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી થયો વધારો ! ચાંદીના ભાવમાં રુ. 10,000નો ઘટાડો

સોનાની વાત કરીએ તો 24 ઑક્ટોબરે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹100 અને 22 કેરેટના સોનાના ભાવમાં પણ ₹100નો વધારો થયો હતો, પરંતુ બીજા જ દિવસે આજે ભાવ સ્થિર રહ્યા છે.

TV9 ગુજરાતી