ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
કડવા પાટીદાર સમાજના સર્વોચ્ચ આસ્થાધામ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો.. ઊંઝામાં યોજાયેલી સંસ્થાનની કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઈને સંસ્થાનના નવા પ્રમુખ તરીકે નિવૃત IAS અધિકારી…
30 દિવસમાં 6.46 લાખ વાહનોનું વેચાણ! આ કંપનીના સ્કૂટર-બાઇક ખરીદવા પડાપડી
TVS Motor September Sales: ઓટોમોબાઈલ સેક્ટર માટે સપ્ટેમ્બર મહિનો અત્યંત શાનદાર સાબિત થયો છે. તહેવારોની સિઝન પહેલા જ વાહનોના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસાએ વિદાય લીધી છે. અલ નીનોની અસરને કારણે રાજ્યમાં સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 23 ટકા અને સમગ્ર દેશમાં 13 ટકા વરસાદની ઘટ રહી છે.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં નવા હોદ્દેદારોની કરાઈ વરણી, પૂર્વ IAS મહેન્દ્ર પટેલ બન્યા સંસ્થાનના નવા પ્રમુખ- Video
મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનને પૂર્વ IAS અધિકારી એમ. એસ. પટેલના રૂપમાં નવા પ્રમુખ મળ્યા છે. કારોબારી બેઠકમાં બાબુભાઈ પટેલ અને મૌલેશ ઉકાણીને ઉપપ્રમુખ જ્યારે મુકેશ એ.