ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
05 October 2026 રાશિફળ: 5 ઓક્ટોબરે આ રાશિઓને મળશે સફળતા, જાણો તમારો દિવસ કેવો રહેશે !
5 ઓક્ટોબરનું રાશિફળ: મેષથી મીન સુધી જાણો આજે નોકરી, બિઝનેસ, ધન, પ્રેમ અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે. સાથે દરેક રાશિ માટે ખાસ ઉપાય પણ જાણો.
TV9 ગુજરાતી
સાપ્તાહિક રાશિફળઃ મેષથી લઈને મીન રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે
Weekly Horoscope 5 To 11 October 2026, સાપ્તાહિક રાશિફળ : ઓક્ટોબરનો બીજો અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ બની શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
ખતરોં કે ખિલાડી 15 વિજેતા કોણ? ટ્રોફી અને 20 લાખ રૂપિયા મળ્યા
મનોરંજન ન્યૂઝ | Khatron Ke Khiladi 15 Winner । રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરાયેલ સ્ટંટ-આધારિત રિયાલિટી શો ખતરોં કે ખિલાડી એક વર્ષના વિરામ પછી આ વર્ષે ઓગસ્ટમાં સીઝન 15 સાથે પાછો ફર્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી