મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gold Rate Today In Gujarat: ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, ₹1,52,730થી ઘટીને કિંમત ₹1,49,230 પર આવી

ગુજરાતના બુલિયન માર્કેટમાં છેલ્લા 10 દિવસના ટ્રેડિંગ પર નજર કરીએ તો સોનાના ભાવમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી છે, જેમાં કિંમતો તેની સર્વોચ્ચ સપાટીથી નીચે સરકી ગઈ છે.

TV9 ગુજરાતી