મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

તમારી ત્વચાને આપો અંદરથી પોષણ, ઘરે જ બનાવો ત્રણ પ્રકારના ચોકલેટ ફેસ માસ્ક

Homemade Chocolate Face Mask : આજના જેવા બ્યુટી પ્રોડક્ટ્સ આવ્યા તે પહેલાં પણ લોકો તેમની ત્વચાની સંભાળ રાખતા હતા. પ્રાચીન સમયમાં લોકો તેમની ત્વચાની સંભાળ રાખવા માટે કુદરતી ઘટકોનો ઉપયોગ કરતા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા!

Shani Gochar 2026: વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના દાતા માનવામાં આવે છે. શનિની ગતિમાં થતા દરેક પરિવર્તનની બધી 12 રાશિઓના જીવન પર ઊંડી અસર પડે છે.

ABP અસ્મિતા

350cc Bike Info: જો તમે 350 CC નું બાઈક ખરીદવા વિચારતા હોવ તો, આટલા બાઈકની કિંમત, માઈલેજ અને ખાસિયત એકવાર જાણી લેજો

જો તમે 2026માં મોંધી પરંતુ પોસાય તેવી 350cc બાઇક ખરીદવા માંગતા હોવ, તો Royal Enfield, Honda, Bajaj કંપનીની બાઈકની કિંમત અને વિશેષતાઓ પર એક નજર નાખવી જોઈએ.

TV9 ગુજરાતી