8th Pay Commission: આ સપ્તાહે બેંગલુરુમાં બેઠક, કર્મચારીઓના પગાર-પેન્શન પર થશે આ 5 મોટી ચર્ચાઓ!
8th Pay Commission: 8મા પગાર પંચની બેઠકોની શ્રેણીમાં બેંગલુરુ આગામી મુખ્ય પડાવ છે. કમિશનની ટીમ 7 અને 8 ઓક્ટોબરના રોજ બેંગલુરુની બે દિવસની મુલાકાતે આવશે.
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
8th Pay Commission: 8મા પગાર પંચની બેઠકોની શ્રેણીમાં બેંગલુરુ આગામી મુખ્ય પડાવ છે. કમિશનની ટીમ 7 અને 8 ઓક્ટોબરના રોજ બેંગલુરુની બે દિવસની મુલાકાતે આવશે.
Diwali Tile Cleaning Tips : દિવાળીની સફાઈમાં ઘરના દરેક ખૂણાને ચમકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે ફ્લોર હોય, કિચન કેબિનેટ હોય કે બાથરૂમ. દરેક જગ્યાને સાફ કરવામાં ઘણા દિવસો લાગે છે.
મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Entertainment Bollywood News Update today in Gujarati 5 October 2026 Monday | મનોરંજન જગતમાં દરરોજ નવી અપડેટ આવતી રહે છે, જેની તમામ ખબર અહીં લાઈવમાં શેર કરવામાં આવે છે…
Guru Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગુરુ જ્યારે પણ ગોચર કરે છે ત્યારે તે તમામ રાશિઓ પર અસર કરે છે.
Mahindra Thar Electric : મહિન્દ્રાની આગામી ઇલેક્ટ્રિક એસયુવી લાંબા સમયથી રાહ જોઈ રહી છે. તાજેતરમાં રસ્તાઓ પર મહિન્દ્રા થાર ઇલેક્ટ્રિક કાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી.