ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ઘરમાં ‘પૈસા છુપાવીને રાખવા’ શુભ કે અશુભ ? આ 4 જગ્યા પર ભૂલથી પણ ના મુકતા પૈસા
Hide Money At Home : મહિલાઓ ખાસ કરીને પતિએ આપેલા પૈસા થોડા વાપરીને બીજા છુપાવીને રાખી મુકે છે કે જરૂર પડે ત્યારે કામ લાગી શકે અને તેમાંથી ખર્ચી શકે.
TV9 ગુજરાતી
6 ઓક્ટોબરથી મોંઘી થશે હવાઈ મુસાફરી, ઈન્ડિગોએ તમામ રૂટ પર ટિકિટના ભાવમાં કર્યો વધારો
દિવાળી અને છઠ્ઠ પહેલા હવાઈ મુસાફરોને મોટો ફટકો પડ્યો છે. દેશની સૌથી મોટી એરલાઈન, ઈન્ડિગોએ સોમવારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
ABP અસ્મિતા