મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ, જુઓ Video

સુરત સાયબર ક્રાઈમે ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ કરીને બે શખ્સોની ધરપકડ કરી છે. ઊંચા નફાની લાલચ આપી બોગસ એપ્લિકેશન દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હતી.

TV9 ગુજરાતી

અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી

Ahmedabad Water Supply Crisis: અમદાવાદીઓ માટે આજે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આજે શહેરના પાંચ ઝૉનમાં પૂરતુ પાણી નહીં મળે, કોતરપુર વૉટર વર્કર્સને પાણીનો પૂરતો જથ્થો નથી મળ્યો જેના કારણે શહેરના 70 ટકા…

ABP અસ્મિતા

Breaking News : ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા, લોકોમાં ચિંતાનો માહોલ ! જુઓ Video

સૌરાષ્ટ્રના ગીર પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી ભૂકંપના આંચકા અનુભવાતાં સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાસણ ગીર અને તાલાલા સહિતના વિસ્તારોમાં છેલ્લા 17 કલાક દરમિયાન પાંચ વખત ભૂકંપના આં…

TV9 ગુજરાતી

કાનુની સવાલ : Z+ સુરક્ષા મેળવવાના નિયમો શું છે ? કોણ નક્કી કરે છે?

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના નાના ભાઈ માટે Z+ સુરક્ષાની માંગ વીઆઈપી સુરક્ષાના નિયમો પર ફરી ચર્ચાઓ શરુ થઈ છે. શું નાના બાળકોને પણ Z+ સુરક્ષા મળી શકે છે?

TV9 ગુજરાતી