'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
અલ્હાબાદ હાઈકોર્ટે હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે માતા-પિતા તેમની પુખ્ત વયની દીકરીને તેમની ઇચ્છા વિરુદ્ધ તેમની સાથે રહેવા માટે મજબૂર કરવા આ પ્રકારની અરજીઓનો સહારો લઈ શકે ન…