ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : 100 વર્ષ પછી નવરાત્રી દરમિયાન ગજકેસરી યોગ બનશે, જે આ 7 રાશિની કિસ્મત ચમકાવશે!
2026માં શારદીય નવરાત્રી (Navratri 2026) દરમિયાન બનનારો ગજકેસરી યોગ આ તહેવારને જ્યોતિષીય રીતે ખાસ બનાવી રહ્યો છે. લગભગ 100 વર્ષ પછી બનતો આ યોગ આ 7 રાશિઓના કરિયર, સંપત્તિ અને સંબંધો પર અસર કરશે.
TV9 ગુજરાતી
બિહારમાં ડોમિસાઇલ નિયમ લાગુ, શિક્ષક ભરતીમાં મહિલા ઉમેદવારો માટે મુશ્કેલી ઉભી કરશે
Bihar News : બિહાર સરકારે રાજ્ય બહારના ઉમેદવારો માટે માત્ર 15 ટકા બેઠક અનામત કરનાર ડોમિસાઇલ પોલિસી 2025 પસાર કર્યાના એક વર્ષ પછી એક નવો નિયમ લાગુ કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી