મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

તમારા ઘર સામેના ખાડાની જવાબદારી કોની? રસ્તાના ખાડામાં વાહન પટકાય તો કોને દોષ દેવો !

એક સાંજે એક બાઇક સવાર રસ્તાના ખાડા સાથે અથડાય છે અને માંડ-માંડ પોતાને સંભાળી લે છે. તે મનમાં સરકારને દોષ આપીને આગળ વધી જાય છે. પણ કઈ સરકાર?

TV9 ગુજરાતી

નવરાત્રી પર ઘરના મંદિરને શણગારો, આ રીતે આપી શકો છો નવો લૂક

Navratri Temple Decor Ideas: નવરાત્રી શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. આ વર્ષે શારદીય નવરાત્રી રવિવાર, 11 ઓક્ટોબર, 2026 ના રોજ શરૂ થશે. આ દિવસે કળશ સ્થાપના થશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

Gujarat Government Employees: ગુજરાતમાં સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડીને 15 દિવસનું અલ્ટીમેટમ આપતાં રાજકારણ અને પ્રશાસનમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

ABP અસ્મિતા