ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
જંગલી પ્રાણીઓ બાળકો પર જ કેમ કરે છે વધારે હુમલો? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
જંગલી હિંસક પ્રાણીઓ દ્વારા નાના બાળકો પર હુમલાની ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. નિષ્ણાતોના મતે, શિકારી પ્રાણીઓ સામાન્ય રીતે એવા શિકારને પસંદ કરે છે જેને પકડવામાં ઓછો પ્રયાસ અને જોખમ હોય.
TV9 ગુજરાતી