મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

દિવાળીની સફાઈ માટે ટોપ-5 ટિપ્સ, ઘરમાંથી કરોળિયાના ઝાળા કાયમ માટે થઈ જશે દૂર, ઘર ચમકશે

દિવાળીની સફાઈ શરૂ થઈ ગઈ છે અને ઘરના ખૂણે-ખૂણાને વ્યવસ્થિત અને સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે. ભોંયતળિયા અને દીવાલોથી લઈને પંખા અને પલંગ સુધી દરેક વસ્તુની ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી