મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ગાંધીનગર સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમમાં પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા..અને મેલુ ઉપાડવાના નિવેદનથી થયેલા વિવાદ મુદ્દે ફરી આપ્યું નિવેદન. કહ્યું સરકારને આપડે મા-બાપ કહીએ છીએ..

ABP અસ્મિતા

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

Kaprada school principal suicide: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક અત્યંત હચમચાવી મૂકે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. તાલુકાના નિલોશી ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતા શંકર…

ABP અસ્મિતા

Breaking News: તહેવારો પહેલાં GST પર ‘મોટા સમાચાર’, વર્ષમાં માત્ર એક જ વાર બદલાશે ટેક્સના રેટ

તહેવારોની સીઝન પહેલાં GST દર ઘટે તેની આશા રાખીને બેઠેલા સામાન્ય લોકો અને વેપારીઓ માટે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે સરકાર GSTના દરોમાં વારંવાર ફેરફાર કરવાને બદલે વર્ષમાં માત્ર એક જ વાર રેટ બદ…

TV9 ગુજરાતી

આદિવાસી યુગલે આપઘાત કર્યો, ઈન્સ્ટાગ્રામ પર 57 લોકોએ લાઈવ જોયું; પોલીસ બચાવવા દોડી પણ મોડું થઈ ગયું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને એક આદિવાસી યુગલે આત્મહત્યા કરી લીધી હોવાની અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી