મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

શું 2 લાખ કિલોમીટર ચાલ્યા પછી કાર વેચી દેવી જોઈએ ? જાણો શું છે હકીકત

ઘણા લોકો માને છે કે એકવાર કાર 2,00,000 કિલોમીટર ચલાવ્યા પછી, તેને વેચી દેવી જોઈએ. જાણો કે જૂની કાર કેટલા સમય સુધી ચલાવવી સલામત છે અને કયા સંજોગોમાં નવી કાર ખરીદવી શ્રેષ્ઠ છે.

TV9 ગુજરાતી

How to check Jio IPO allotment : ક્યારે થશે Jio IPOનું અલોટમેન્ટ ? કેવી રીતે ચેક કરશો IPO લાગ્યો કે નહીં, જાણો આખી પ્રોસેસ

Jio IPO Allotment Date: જિયો પ્લેટફોર્મ્સના IPOનું અલોટમેન્ટ 26 ઓક્ટોબરના રોજ થવાની સંભાવના છે, જ્યારે તેનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરના રોજ થશે.

TV9 ગુજરાતી