મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Tata ની દશેરા ધમાકા ઓફર! 1.25 લાખ સુધી સસ્તી થઈ કાર, Tiago થી Nexon પર છૂટ

તહેવારોની મોસમમાં નવી કાર ખરીદવા માંગતા ગ્રાહકો માટે સારા સમાચાર. ટાટા મોટર્સે ગ્રાહકો માટે ખરેખર મોટી ભેટની જાહેરાત કરી છે.

ABP અસ્મિતા

GTUની પરીક્ષામાં સામૂહિક ચોરી… રાજ્યની 4 એન્જિનિયરિંગ કોલેજો ઝડપાઈ, લાખોનો દંડ અને પરીક્ષા કેન્દ્રો રદ- જુઓ Video

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજકોટ, સુરત, મહેસાણા અને જૂનાગઢની ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં મોટાપાયે સામૂહિક ચોરી (માસ કોપી) ઝડપાઈ છે.

TV9 ગુજરાતી