ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Vastu Tips for Windows : શું તમારા ઘરની બારીઓ હંમેશાં બંધ રહે છે? વાસ્તુ અનુસાર આજે જ બદલો આ આદત!
વાસ્તુશાસ્ત્રમાં ઘરની બારીઓની રચના અને ગોઠવણીને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. બારીઓ સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરના વાતાવરણ પર નકારાત્મક અસર થવાની માન્યતા છે.
TV9 ગુજરાતી
સરગવાનું અથાણું બનાવવાની આસાન રીત, આ રીતે બનાવશો તો આખું વર્ષ નહીં બગડે
સરગવાને સ્વાદ અને સ્વાસ્થ્યના ગુણોનો ખજાનો માનવામાં આવે છે. સામાન્ય રીતે ઘરોમાં તેનું શાક બનાવવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે પરંતુ શું તમે ક્યારેય સરગવાનું અથાણું ચાખ્યું છે?
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી