ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
એક શરીરમાં બે માથાં! કેપ કોડમાં કાચબાનું દુર્લભ બચ્ચું મળી આવ્યું, બે અલગ મગજ જોઈ વૈજ્ઞાનિકો સ્તબ્ધ
કલ્પના કરો કે તમે દરિયાકિનારે કાચબાનું એક નાનકડું બચ્ચું જુઓ છો અને નજીકથી તપાસ કરતા તમને ખ્યાલ આવે છે કે તેને બે માથાં છે પરંતુ શરીર એક જ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી