ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
HUL price hike: દેશમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે. ખાદ્યપદાર્થો અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હવે રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે.
ચા બનાવતી વખતે બળી ગયેલી તપેલી મિનિટોમાં ચમકાવો, અજમાવો ટોપ-5 કિચન ટિપ્સ
સવારની ચા બનાવતી વખતે જો દૂધ કે ચા બળી જાય તો વાસણની અંદર બળેલા અવશેષોનું પડ જામી જાય છે. સામાન્ય સાબુ અને સ્ક્રબર વડે તેને સાફ કરવું ઘણું મુશ્કેલ હોઈ શકે છે.
‘ગુજરાત ભાડા વિધેયક’ વિવાદ: અમદાવાદની કોર્ટમાં વકીલોનો હોબાળો, સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત
ગુજરાત ભાડા વિધેયકને લઈને અમદાવાદની કોર્ટોમાં વકીલોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. વકીલોએ 10 ઓક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
3 સ્રોતમાં — TV9 ગુજરાતી, ETV ભારત
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Gujarat High Court SOP: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી માળખાને વધુ પારદર્શક, જવાબદાર અને ઝડપી બનાવવા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.